શું કહેવાય?

March 11th, 2009

સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?

– પન્ના નાયક

7 Responses to “શું કહેવાય?”

  1. ડો.મહેશ રાવલon 12 Mar 2009 at 11:28 am

    લે…!
    એજ તો પ્રેમ કહેવાયને…..ઊર્મિ!
    ડો.મહેશ રાવલ

  2. pragnajuon 12 Mar 2009 at 1:38 pm

    તારી હાજરીમાં
    ચૈતરની ચાંદની રાતની
    અનુભૂતિ જેવું
    મને જે મળે છે
    એને શું કહેવાય?
    આહ્લાદિની અભિવ્યક્તી

  3. Jayshreeon 14 Mar 2009 at 3:08 pm

    વાહ..! મજા આવી ગઇ..!!

  4. Bharat Atoson 23 Mar 2009 at 1:57 pm

    હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ
    એને મારા ખ્યાલ મુજબ
    ક્યારેય ના ભુલી શકાય એવી પ્રેમની પળ કહેવાય.

    સુંદર કાવ્ય.

  5. Dhiru Kapadiaon 03 Jul 2009 at 5:53 am

    એને પાગલપણ કહેવાય? કે કુદરતની કમાલ કહેવય? એ તો માહ્ય પડ્યા ને મહાલે તે જ જાણે!
    પન્નાબેન, ક્યા કહી!

  6. kanchankumari parmaron 29 Aug 2009 at 2:16 pm

    એને જિદગિ કહેવાય્…….

  7. Ansuya Desaion 16 Mar 2015 at 9:02 am

    વાહ …એને સ્મિતની ભાષા કહેવાય

Trackback URI | Comments RSS

Leave a Reply