હવે

May 13th, 2010

લ્યો,
વરસાદે
હમણાંજ
રસ્તાઓ ધોઈને ચોખ્ખા કર્યા..
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..

2 Responses to “હવે”

  1. "માનવ"on 17 May 2010 at 3:47 pm

    સરસ અછાંદસ છે દીદી..

  2. Rekha M Shukla-chicagoon 06 Mar 2011 at 12:43 pm

    “ટહુકા પર મોરપીંછા ની ઓઢણી ઓઢી કોયલ બેઠી આંબલિયાની ડાળ….!!!”
    ઝબુકે છે વીજળીને ગર્જે છે વાદળું
    વર્ષારાણીની રુડી આગાહી વાદળું
    ધરતીની મીઠી સોડમ મેહકાવે વાદળું
    મનગમતાં મોરલાને ટહુકાવે વાદળું
    છબછબીયાં ખાબોચિયે આનુઆજ વાદળું
    લાવે કાગળની નાવ વ્હેણમાં વાદળું
    તનમન તરબોળ કરી ભીંજવે વાદળું
    સતાવે કાનુડોને ભાન ભુલાવે વાદળું
    રેખા શુક્લ(શિકાગો)

    ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..
    ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..

Trackback URI | Comments RSS

Leave a Reply