પ્રાર્થના

May 18th, 2010

ઊગતા પ્રભાતે
વૃક્ષોમાંથી ચળાઈ આવતો
ધીમો મંત્રોચ્ચાર

પવનની પ્રાર્થના હશે?

2 Responses to “પ્રાર્થના”

  1. Hema patelon 18 May 2010 at 9:57 pm

    સુન્દર કલ્પના.

  2. Pancham Shuklaon 18 Jun 2010 at 6:59 pm

    પ્રાર્થનાનું મનોરમ ગતિશીલ ચિત્ર.

Trackback URI | Comments RSS

Leave a Reply