‘વિદેશિની’નાં બધાં ગીતોની ઝલક સાંભળો અને માણો

March 5th, 2009

વિદેશિની સંગીત-આલ્બમનાં બધાં ગીતોની ઝલક આપ સૌ એ બધાં ગીતોનાં મુખડાં સાંભળીને અહીં માણી શકો છો.

વાદ્યસંગીત નિયોજન-નિર્દેશન: અમિત ઠક્કર

સ્વરકારો: અમર ભટ્ટ, અમિત ઠક્કર, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયા

કંઠ: ઐશ્વર્યા મજમુદાર, ઝરણા વ્યાસ, સોનિક સુથાર, પાર્થિવ ગોહિલ, કલ્યાણી કૌઠાળકર, ગાર્ગી વ્હોરા, અમર ભટ્ટ, વિરાજ-બિજલ અને દીપ્તિ દેસાઈ

આવકાર: સુરેશ દલાલ
પ્રસન્નતા: અંકિત ત્રિવેદી

(બધા ગીતોની ઝલક સાંભળવા માટે નીચેના રાખોડી પ્લે-બટન પર ક્લિક કરો…)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૧. અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે… **
૨. ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું, ભમરાઓ તો મનમાં ગૂંજે, ગીત ગહન મરમાળું… **
૩. ક્ષણ આ નાજુક નમણી, દર્પણ સામે ઊભી જાણે કોઈ રૂપાળી રમણી… **
૪. હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ…
૫. પાંદડી વાયરાને વળગી શું કામ ? ડાળી પર ઝૂલતી’તી, ડાળી પર ખૂલતી’તી, ડાળીથી અળગી શું કામ?
૬. અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળ વાદળની છાયા…
૭. સોના વાટકડી જેવું આ કાળજું ને યાદનું કેસર ઘોળ્યા કરું…
૮. આ સરવર સરવર રમતાં રમતાં કમળ થઈને ખીલ્યાં રે…
૯. આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમ લાલ…
૧૦. તારા બગીચામાં રહેતી ગઈ, ને ટહુકાનું એક પંખી દેતી ગઈ…

** આ પ્રથમ ત્રણ ગીતો ‘વિદેશિની’ કાવ્યસંગ્રહમાં નથી.

સીડી ખરીદવા માટેની માહિતી માટે આ પાનું જુઓ: Audio CD – વિદેશિની

26 Responses to “‘વિદેશિની’નાં બધાં ગીતોની ઝલક સાંભળો અને માણો”

  1. […] સંગીતનાં પ્રેમીઓને ખાસ જણાવવાનું કે વિદેશિની સાઈટ પર તમને આ સીડીનાં બધા જ ગીતોનું […]

  2. Rajendra Trivedi,M.D.on 06 Mar 2009 at 1:22 am

    Dear Pannaben,

    It is nice to listen your CD Videshini.
    Your work is moving many hearts.
    The poems are your feelings that you put nicely in world.
    Best of Luck.

    Geeta and Rajendra

    http://www.yogaeast.net

  3. Kamleshon 06 Mar 2009 at 3:00 pm

    Adbhoot, anand thai gayo…….
    Videsh ma rahi ne desh no saras anubhav/yaad/smaran/ahobhaav…….

  4. pragnajuon 06 Mar 2009 at 4:25 pm

    અદભૂત

  5. popat savlaon 09 Mar 2009 at 6:21 am

    હરે ખર બહુજ સુદર ખુબજ અભિનન્દન્ ખસ કરિ ને અમિત થક્કર ને અતલિ સુન્દેર રજુઆત કરિ ચ્હે

  6. popat savlaon 09 Mar 2009 at 6:27 am

    Just marvalous. After listening whole cd i could not help but cry. Power of lyrics came thru music and singing. Congratulations to everybody involved in making of this cd. I consider myself lucky that i was present at recording of one f the song in studio in Ahmedabad. Lot of hard work went into making of this cd. Amit Thakkar has done fantastic job. Hope he gives us more poetry thru his music. Also person in background in making of this cd Amar Bhatt deserves special mention. Every gujarati loving person must listen to all the poetries inthis cd

  7. વિવેક ટેલરon 09 Mar 2009 at 1:05 pm

    સુંદર મજાનું સંકલન…

  8. Nandita Thakoron 09 Mar 2009 at 2:02 pm

    Hey Pannaben,

    Jabardast mazaa aavi gayi yaar.Beautiful!

  9. Harshad Janglaon 13 Mar 2009 at 12:35 am

    સુંદર ગીતો ની મધુર ઝલક….

    આભાર
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  10. […] ગીત વિદેશની સંગીત-આલ્બમમાં સ્વરબદ્ધ કરાયું […]

  11. Sujataon 06 May 2009 at 1:40 pm

    તા રા બ ગી ચા માં…….વા હ્.. બ ુ જ સું દ ર ગી ત્…..બ ધું ટ હુ કા ને આ ભા રી ……..

  12. rashion 02 Jun 2009 at 10:21 am

    ખુબ અજ સરસ્…..

  13. chetuon 08 Oct 2009 at 1:33 am

    ખુબ ખુબ અભિનંદન પન્નાબહેન ..! તારા બગીચા માં .. મારી પ્રિય રચના …!

  14. Chandrakant Lodhaviaon 15 Dec 2009 at 2:04 am

    આપની વિદેશિની’નાં ૧૦ ગીતોની ઝલક સાંભળી. સુંદર ગીતો વધુ પૂરા અહીં વાંચવા ન મલ્યા તેનો ગમ રહ્યો. પૂરાં વાંચવા ક્યાં મળશે?
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  15. […] દિવસે એમનાં ’વિદેશીની‘ આલ્બમમાં સ્વરબદ્ધ થયેલા અને મને […]

  16. sanjeev mehtaon 04 Jan 2010 at 3:53 am

    ક્માલ ક્માલ્

  17. […] સ્વરકાર: અમર ભટ્ટ સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર આલ્બમ: વિદેશિની (આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!) […]

  18. Pradip Brahmbhatton 24 Jan 2010 at 2:39 am

    શ્રીમતી પન્નાબેન
    હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
    આપના શબ્દો અને મળેલા સ્વરને સાંભળી આપને ધન્યવાદ આપવાની ફરજ પડી છે.
    ખુબ જ પ્રેમથી અભિનંદન.
    ફરી એકવાર
    પ્રદીપ બ્રહ્મભટ્ટ.

  19. ashalataon 10 Mar 2010 at 2:39 pm

    વ્હાલા પન્નાબેન

    ખૂબ જ મજા આવી ગઇ

    અભિનન્દન

  20. […] સ્વરકાર: દિલીપ ઢોલકીયા સ્વર: કલ્યાણી કૌઠાળકર આલ્બમ : વિદેશીની […]

  21. champak ghaskataon 13 Aug 2010 at 2:14 pm

    અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે… શ
    શબ્દ ની કીમ્મત છે મારા ભાઇ…………. બહુ મસ્ત્……..

  22. Jagruti Fadiaon 09 Dec 2010 at 6:05 am

    Amazing….just amazing….!!

  23. Siddharth desaion 01 Jan 2011 at 11:38 am

    Excellent presentation congratulation to all artists including respected pannaben

  24. mehulon 05 Apr 2011 at 5:26 pm

    ખરેખર બહુ મજાનો છે આપનો આ બ્લોગ ,……………………………….અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે…

  25. PREMJI BHANUSHALIon 06 Jun 2011 at 2:34 pm

    ડોલાવી દીધું.
    લખતા રહેજો વિદેશિની પન્ના.
    રજુઆત ની તમને શું જરૂર છે.

  26. Vallabhdas Raichuraon 24 Aug 2011 at 7:47 pm

    મખમલને પણ પોતાનુ સરનામુ કવિયત્રી પન્ના બેનના કાવ્યોમા શોધવુ એવુ મખમલિ કાવ્યજલ પન્ના બેન પાય છે જેથી

    મખમલ ઠન્ડા મગજથી વિચારી અને શોધી શકે..

    ધન્યવાદ ઓછા પડવાના, નક્કી !!!

    વલ્લભ્દાસ રાયચુરા

    નોર્થ પટોમેક ( યુ.એસ.એ.)ઃ
    ઓગસ્ટ ૨૪,૨૦૧૧.

Trackback URI | Comments RSS

Leave a Reply