Audio CD Album – ‘વિદેશિની’

March 2nd, 2009

પન્ના નાયકનાં સ્વરબદ્ધ ગીતોની ઓડિયો સીડી ‘વિદેશિની’  ફેબ્રુઆરી 2009 માં બહાર પાડવામાં આવી છે.

આ ઓડિયો સીડીની કિંમત અમેરીકામાં ૧૦ ડોલર છે.  અમેરિકામાં પોસ્ટથી મોકલવા માટે એની કુલ કિંમત $12 અને અમેરિકાની બહાર બીજા દેશમાં મોકલવા માટે એની કુલ કિંમત $15 રહેશે. 

ભારતની બહાર રહેતા મિત્રો સીડી મંગાવવા માટે પન્નાબેન નાયકનો સીધો સંપર્ક આ ઈમેલ ઉપર અથવા એમનાં ઘરનાં સરનામા ઉપર કરી શકે છે:

Panna Naik
9034 Lykens Lane,
Philadelphia, PA 19128
U.S.A.
E-mail:
naik19104@yahoo.com

ભારતમાં આ સીડીની કિંમત ૯૯ રૂપિયા છે.  ભારતમાં રહેતા મિત્રો મુંબઈ અથવા અમદાવાદની ઇમેજ પબ્લિકેશનનો સંપર્ક કરી શકે છે:

ઇમેજ પબ્લિકેશન્સ પ્રા.લિ.

199/1 ગોપાલ ભુવન
પ્રિન્સેસ સ્ટ્રીટ
મુંબઈ 400002
ફોન: (22) 2200 2691, 2200 1358

1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી
અમદાવાદ 380006
ફોન: (79) 2656 0504, 2644 2836

videshini-cd-cover2

videshini-cd-cover3

videshini-cd-cover1

  • Comments(9)

9 Responses to “Audio CD Album – ‘વિદેશિની’”

  1. […] Audio CD – વિદેશિની […]

  2. […] માહિતી માટે મુલાકાત લો…. વિદેશિની […]

  3. Aradhana Bhatton 16 Apr 2009 at 2:50 am

    પન્નાબેન, વિદેશિન સીડી ભારતથી મંગાવીને સાંભળી. બહોત ખૂબ !

    ક્યારેક રૅડીયો ઉપર આપનો વાર્તાલાપ ગોઠવશું.

  4. Chirag Patelon 27 May 2009 at 6:25 pm

    ખુબ ખુબ અભીનન્દન

  5. […] Audio CD Album – ‘વિદેશિની’ વિશે […]

  6. […] કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (https://pannanaik.com) મેળવી શકો […]

  7. […] – પન્ના નાયક (સાભાર – pannanaik.com) […]

  8. […] કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (https://pannanaik.com) મેળવી શકો […]

  9. Narendrasinhon 28 Dec 2010 at 8:00 am

    HEPPY BIRTHDAY

Trackback URI | Comments RSS

Leave a Reply