મીણબત્તી
????? ???? September 21st, 2009
૧.
સળગી ત્યારથી
ઓલવાવાનું નજીક છે-ના વિચારમાં
સતત કમ્પ્યા કરતી
મીણબત્તી..
—
૨.
સળગતી મીણબત્તીને
સ્થિર કરવા મથતો
ખુલ્લી બારીમાંથી
સૂસવતો પવન..
- ??????
- Comments(2)
????? ???? September 21st, 2009
૧.
સળગી ત્યારથી
ઓલવાવાનું નજીક છે-ના વિચારમાં
સતત કમ્પ્યા કરતી
મીણબત્તી..
—
૨.
સળગતી મીણબત્તીને
સ્થિર કરવા મથતો
ખુલ્લી બારીમાંથી
સૂસવતો પવન..
ખુબ જ સરસ
મને ઓલવાવાનિ બિક ના બતાવો ;હું સળગિ સળગિ ને પિગળિ રહિ છુ;મારુ અસ્તિત્વ ટકાવવા મથિ રહિ છુ; કારણ હું એક સ્ત્રિ છુ……