એકાંત

December 20th, 2009

મને
મારું એકાંત ગમે છે
કારણ
ત્યારે જ
ઘોંઘાટ ડૂબી ગયો હોય છે,
ચિત્ત શાંત હોય છે,
મારી મારે માટેની શોધ આરંભાય છે,
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી મારી પાસે આવે છે,
અને
ઈશ્વરના અનુગ્રહની અનુભૂતિ થાય છે.

4 Responses to “એકાંત”

  1. Daxesh Contractoron 30 Dec 2009 at 5:07 pm

    ખુબ સરસ રીતે સર્જનની પળોને અંકિત કરી છે … તમારા શબ્દો અક્ષરશઃ સાચા છે, કમ-સે-કમ મારા માટે તો ખરાં જ.

  2. kanchankumari parmaron 03 Jan 2010 at 6:52 am

    જોય તો દુનિયા આખિ લૈ લ્યો …પણ મન મારુ પાછુ દૈ દ્ઇ દયો……

  3. sanjeev mehtaon 04 Jan 2010 at 4:00 am

    નમસ્કાર્

  4. Hiral Vyas "Vasantiful"on 11 Jan 2010 at 12:20 pm

    ખુબ જ સુંદર અને સાચી વાત…

    એકાંતમાં કંઇ મળે ન મળે ઈશ્વરના અનુભૂતિ તો ચોક્ક્સ થાય છે…..

Trackback URI | Comments RSS

Leave a Reply