અવહેલના?
પન્ના નાયક December 21st, 2010
ઊંચે ઊંચે ઊંચે
ઝગમગ તારાઓ સાથે
નજર મેળવતી આંખો
નીચે નીચે નીચે
સાવ નજીક બેઠેલા
હોમલેસ માણસના અસ્તિત્વને
કેમ નહીં જોઈ શકતી હોય?
—
- અછાંદસ
- Comments(6)
પન્ના નાયક December 21st, 2010
ઊંચે ઊંચે ઊંચે
ઝગમગ તારાઓ સાથે
નજર મેળવતી આંખો
નીચે નીચે નીચે
સાવ નજીક બેઠેલા
હોમલેસ માણસના અસ્તિત્વને
કેમ નહીં જોઈ શકતી હોય?
—
સાવ નજીક બેઠેલા
હોમલેસ માણસના અસ્તિત્વને
કેમ નહીં જોઈ શકતી હોય?
બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું Distance જોઇએ ? “
અર્થ ગંભીર વાત…
ફાસલા વધે છે કુર્બતથી જાણે પ્યારમાં ગણિત બદલાતા અહીં જોયા.
જાવેદ અખ્તરના શેર જેવી છે,
સબ કા ખુશી સે ફાસલા
એક કદમ હો હર ઘરમેં બસ
એક હી કમરા કમ હૈ…
આદરણીય પન્નાજી,
વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામનાઓ….
આદરણીય શ્રી પન્નાબહેન
જન્મદિવસના ખૂબ ખૂબ અભીનંદન.
શ્રીમતી પન્નાબેન કેસુડા મા તમારા કાવ્યો વાચ્યા અને અહિનુ આ તો ધણુજ ગમ્યુ છે….મારી કવીતા યાદ આવી ગઇ…!!ખુબ ખુબ આભાર સાથે ઢેર સારી શુભકામનાઓ……!!!
કાલ્પ્નીક દુનીયા યાદ છે……
સ્નેહ નીતરતી આન્ખનુ મળવાનુ યાદ છે,
ઝીલવા કરેલ હાથને થામવાનુ યાદ છે….
પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે…
વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે…
ચાન્દનીના પ્રકાશમા નૈન ઉભરાયા યાદ છે,
ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે…
સન્તાયેલી નીન્દરને ઉજાગરા કૈ યાદ છે,
કહેલી વાત કાનમા ને હાસ્યનો ગુન્જારવ યાદ છે….
બળતા પગે ભર ઉનાળે દોડીન મળવાનુ યાદ છે,
મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે…
રન્ગોળીના રન્ગોને મન્દિરના ધન્ટારવ યાદ છે,
બન્ધ કરેલી આન્ખે અન્દર આવી ગયાનુ યાદ છે…
કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે…
– રેખા શુક્લ (શિકાગો-“ગગને પુનમ નો ચાન્દ”માથી)
so touchy…
belated happy birthday..
અછાંદસો એટલે પન્ના નાયક નાં…. સંવેદનાંથી તરબત……. મેડમ તમને કહિશતો કદાચ ખોટી વાત લાગશે,પણ તમારુ ગીત “સોનાવાટકડી જેવુ આ કાળજુ…..” જો હું આખા દિવસમાં એક વખત ન સાંભળુત મને ચેન ન પડે… આવા મજાનાં કાવ્યો,ગીતો,અછાંદસો અને હાઇકુ આપવા બદલ આભાર……