કોને?
પન્ના નાયક March 16th, 2009
સંધ્યાકાળના
આછા ઉજાસમાં
સાગરના સંગીતની
છોળો ઝીલતો
હું કોને
આલિંગનમાં જકડી લેવા મથતો હોઈશ?
તને
કે
આ નિતાંત રમણીય સાંજને?
– પન્ના નાયક
પન્ના નાયક March 16th, 2009
સંધ્યાકાળના
આછા ઉજાસમાં
સાગરના સંગીતની
છોળો ઝીલતો
હું કોને
આલિંગનમાં જકડી લેવા મથતો હોઈશ?
તને
કે
આ નિતાંત રમણીય સાંજને?
– પન્ના નાયક
વાહ!!!
સુંદર કાવ્ય.
રેઅલ્ય ઃઉર્મિ’ઇસ ગિવિન્ગ સોમુચ પ્લેસેર ઇફ વે ન્ત ગેરત ઉર્મિ હેલ્પ હોવ વે પસ્સેદ ઓઉર તિમે વે પ્રતય અલ્મિઘ્ત્ય ગિવે મોરે અન્દ મોરે પ્રોગ્રેસ્સ ઉર્મિ સો વે ગેત વ્ને કવિત ગઝલ ઝોક અન્દ સો મન્ય ઓથેર નેવ થિન્ગ થ્રોઉઘ ઉર્મિ થન્ક્સ્