એવું બને?

June 24th, 2009

મનુષ્ય એકાકી ન હોય તો
એવું બને ખરું
કે
પતંગિયાં વધારે રંગીન લાગે
ઘાસ વધારે લીલું લાગે
ને
વરસાદ વધારે ભીનો લાગે, વહાલો લાગે?

3 Responses to “એવું બને?”

  1. Chirag Patelon 29 Jun 2009 at 4:55 pm

    સાચે જ એવું બને. કોનો આવો અનુભવ નહીં હોય?

  2. વિવેક ટેલરon 21 Jul 2009 at 6:17 am

    મારું પ્રિય કાવ્ય…

  3. Pinkion 21 Jul 2009 at 5:35 pm

    …… yees !

Trackback URI | Comments RSS

Leave a Reply