આપણે
????? ???? August 25th, 2009
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યા છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર..
—
????? ???? August 25th, 2009
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યા છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર..
—
તુ અને હું જાણે એક શિકા નિ છાપ; ચાલિયા સાથે પણ એક બિજા ને જોય ના શકિયા…….