સ્પર્શ
પન્ના નાયક July 8th, 2009
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..
પન્ના નાયક July 8th, 2009
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..
ખબરે ના પડિ કોણ,કિયારે રોપિ ગયુ ને ખિલિયે ગયુ લાગણિ કેરા સ્પ્ર્શ નુ આ અનેરુ ફુલ?