કોને ખબર?
????? ???? September 23rd, 2009
આકાશના પ્રતિબિંબની કૈં પ્રેરણા ઝીલી લઈ
સોનવરણી માછલી સરવરતણી
કવિતા લખે છે જળ ઉપર
એ જ શું પ્રગટી ઊઠે છે થઈ કમળ – કોને ખબર?
—
- ????????
- Comments(2)
????? ???? September 23rd, 2009
આકાશના પ્રતિબિંબની કૈં પ્રેરણા ઝીલી લઈ
સોનવરણી માછલી સરવરતણી
કવિતા લખે છે જળ ઉપર
એ જ શું પ્રગટી ઊઠે છે થઈ કમળ – કોને ખબર?
—
અદ્ભુત કલ્પન.
કહિ દિયો આ દરિયા ને કે ઝાઝુ ઉછ્ળે નહિ કે લખવિ છે મારેકવિતા એના શાન્ત જળ પર……