સ્નો

December 21st, 2009

કેટલો બધો-
નજરનેય ધવલ ઉજ્જવલ કરી દે
એટલો બધો
પથરાયેલો
સ્નો ચારેકોર!
ને છતાંય
એનો
કેવો નીરવ રણકાર-
જાણે કવિના ચિત્તમાં શબ્દનો અણસાર..

2 Responses to “સ્નો”

  1. Pancham Shuklaon 21 Dec 2009 at 7:35 pm

    સ્નોનો અરવ ધ્વનિ ને આ કાવ્ય.

  2. kanchankumari parmaron 03 Jan 2010 at 7:01 am

    ધવલ આ રસ્તા ઓ ચિતરિ દિધા મે મારા શબ્દો થિ…….

Trackback URI | Comments RSS

Leave a Reply