અર્થસભર
પન્ના નાયક December 26th, 2009
તારું આવવું-
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું..
—
પન્ના નાયક December 26th, 2009
તારું આવવું-
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું..
—
આપને જન્મ દિન ની ખુબ ખુબ શુભેચ્છાઓ
વાહ… સ-રસ મજાની અભિવ્યક્તિ!
… અને અર્થસભર ગોઠવાઈને કવિતા બની જતા શબ્દો તું આવે છે ત્યારે જ સુઝે છે ?!