બધી વાત
????? ???? December 24th, 2009
મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
—
????? ???? December 24th, 2009
મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
—
શબ્દ એક જ જિવન નિ વાત કહેવા કાફિ છે…..મને નથિ લાગતુ કે તેને સમજવા મહા ભારત લખવુ પડે….
“જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.” એ વાત સાવ સાચી. પણ બધી કવિતાઓને સાંકળી લેતો એક સળંગ સૂર જરૂર એ વાત કહી જાય છે! … ચંદ્રેશ