-
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Hemant gokhale on બે શહેર
- Anuj on હાઈકુ (૬)
- Anuj on હાઈકુ (૬)
- Rakesh Thakkar, vapi on બે શહેર
- Dilipsinh Jhala on મને શી ખબર?
- Nishidh on બે શહેર
- JigarGondalvi on બે શહેર
- રશ્મિ જાગીરદાર on ‘અત્તર-અક્ષર’ (મારો નવો હાઈકુસંગ્રહ)
- Bina Naik on મારી પાસે છે
- Bina Naik on મંજૂર નથી
-
Links
મને ગમતી અન્ય વેબસાઈટ
મારાં કાવ્યો અન્ય વેબસાઈટ પર
Meta
પન્નાજી,
સલામ તમને અને તમારા કાવ્યજગત ને,
આપની કવિતામાં મને ટિનેજર છોકરીની અલ્લડતા ભારોભાર ભાસે છે.આવું કહેવામા મારો
વાંક કેમ કાઢી શકાય?તમારી કલમમાંથી એક પ્રકાર ની બગાવત,તોફાની ઝંઝાવાત અને
મારકણી નઝાકત પ્રગટે છે.મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.
તમારા ગદ્ય ને પણ મેં માંણ્યુ છે.ગદ્યમાં પણ કવિતા પાતાળ ગંગાની જેમ હેઠે વહે છે.
મારા હાર્દિક અભિનંદન.
મારી પ્રિય રચના અને કઈક અંશે ઇચ્છા પણ ….. !!