કમળકવિતા

January 5th, 2010

આકાશના પ્રતિબિંબની કૈં પ્રેરણા ઝીલી લઈ
સોનલવર્ણી માછલી સરવરતણી
કવિતા લખે છે જળ ઉપર
એ જ શું પ્રગટી ઊઠે છે થઈ કમળ – કોને ખબર?

2 Responses to “કમળકવિતા”

  1. kanchankumari parmaron 07 Jan 2010 at 9:50 am

    અલક મલક ના તેજ ધરિ ચાંદો છુપાયો પાણિ મા …પ્રેમ તણા પુશ્પો ;જળ કમળ થૈ પ્રગ્ટ્યા હશે સરવાણિ મા….

  2. Pancham Shuklaon 07 Jan 2010 at 4:45 pm

    કાવ્યસર્જનની અકળ કમનીય અભિવ્યક્તિ.

Trackback URI | Comments RSS

Leave a Reply