બાના જતાં..

May 8th, 2010

બા,
તમે શાંત થયાં..
ને
એક વૃદ્ધાના સૌંન્દર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,
અને
મીઠા સગપણનો અસ્ખલિત પ્રવાહ-
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર..
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને..

(મધર્સ ડે નિમિત્તે. મારાં બા અવસાન પામ્યાં એ દિવસે અમેરિકામાં ‘મધર્સ ડે’ હતો)

One Response to “બાના જતાં..”

  1. kanchankumari. p.parmaron 09 May 2010 at 10:10 am

    બા તમે ક્યાય નથિ ગયા ……મારા અંશે અંશ મા તમારો વાસ છે ……અરે મારા વ્ંશ મા ય તમે જિવિત છો……જ્યા સુધિ આ દુનિયછે ત્યા સુધિ તમે અમર જ છો…..

Trackback URI | Comments RSS

Leave a Reply