પન્ના નાયક May 13th, 2010
લ્યો, વરસાદે હમણાંજ રસ્તાઓ ધોઈને ચોખ્ખા કર્યા.. ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..
—
સરસ અછાંદસ છે દીદી..
“ટહુકા પર મોરપીંછા ની ઓઢણી ઓઢી કોયલ બેઠી આંબલિયાની ડાળ….!!!” ઝબુકે છે વીજળીને ગર્જે છે વાદળું વર્ષારાણીની રુડી આગાહી વાદળું ધરતીની મીઠી સોડમ મેહકાવે વાદળું મનગમતાં મોરલાને ટહુકાવે વાદળું છબછબીયાં ખાબોચિયે આનુઆજ વાદળું લાવે કાગળની નાવ વ્હેણમાં વાદળું તનમન તરબોળ કરી ભીંજવે વાદળું સતાવે કાનુડોને ભાન ભુલાવે વાદળું રેખા શુક્લ(શિકાગો)
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય.. ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..
Trackback URI | Comments RSS
Name (required)
Mail (hidden) (required)
Website
Select language:Gujarati English (Press F12 to change language) Show Keyboard
Notify me of followup comments via e-mail
સરસ અછાંદસ છે દીદી..
“ટહુકા પર મોરપીંછા ની ઓઢણી ઓઢી કોયલ બેઠી આંબલિયાની ડાળ….!!!”
ઝબુકે છે વીજળીને ગર્જે છે વાદળું
વર્ષારાણીની રુડી આગાહી વાદળું
ધરતીની મીઠી સોડમ મેહકાવે વાદળું
મનગમતાં મોરલાને ટહુકાવે વાદળું
છબછબીયાં ખાબોચિયે આનુઆજ વાદળું
લાવે કાગળની નાવ વ્હેણમાં વાદળું
તનમન તરબોળ કરી ભીંજવે વાદળું
સતાવે કાનુડોને ભાન ભુલાવે વાદળું
રેખા શુક્લ(શિકાગો)
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..