ભીનાશ
પન્ના નાયક May 18th, 2010
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..
પન્ના નાયક May 18th, 2010
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..
કાવ્યની ભીનાશ સ્પર્શી.
વેબ સાઈટનું સ્લોગન વાંચ્યુઃ- “સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે!?”
કલમ ક્યાં મારા હાથમાં છે?
માનવું પડ્યું. નાનું પણ સુંદર કાવ્ય.
કવિ અને પ્રકૃતિ/(આસપાસ) એકમેકમાં લીન થાય અને જે ઉદ્ભવે તે આ……